$20\ kg$ દળનું ઘન નળાકાર તેની અક્ષની આસપાસ $100\ rad. s^{-1}$, ની કોણીય ઝડપથી ગતિ કરે છે. નળાકારની ત્રિજ્યા $0.25\ m$ છે. નળાકારની અક્ષ પર તેનું કોણીય વેગમાનનું મૂલ્ય ........ $joule/second$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
$0.5\,kg$ દળ અને $r$ ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને $t =0\,s$ સમયે $18\,m / s$ જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=0\,s$ સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. $t=2\,s$ બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની $2\,s$ બાદ કુલ ગતિ ઉર્જા $..........J$ થાય.(ધર્ષણાંકનું મૂલ્ય $0.3$ અને $g=10\,m / s ^2$ આપેલ છે.)
એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
નીચે દર્શાવ્યા પ્રમાણે ' $a$ ' વ્યાસ ની એક વર્તુળાકાર પ્લેટને $a$ બાજુ ની એક ચોરસ પ્લેટ સાથે સંપર્કમાં મુકવામાં આવે છે. બધી જ જગ્યાએ પદાર્થ ની ઘનતા અને જાડાઈ બધેજ સમાન છે. સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઘનગોલક સપાટી પર રેખીય વેગ $v\,ms^{-1}$ થી ગબડે છે. જો તેને ઢાળ પર સરક્યાં વિના ચડાવવું હોય તો તેના માટે ન્યુનત્તમ વેગ કેટલો હોવો જોઈએ?
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ