Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બે થમોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે મોલર ઉષ્મા ધારિતા $\mathrm{C}_{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{B}}$ છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ છે. સાચું વિધાન પસંદ કરો.
પાત્રમાં $6g$ ઓક્સિજનનું દબાણ $P$ અને તાપમાન $400 K$ છે. તેમાં નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન લીક થઈ શકે. જો અંતિમ દબાણ $P/2$ અને તાપમાન $300 K$ થાય ત્યાં સુધી કેટલો ..... $g$ ઓક્સિજન લીક થશે?
બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?