$2.0\, m$ લાંબી દોરીનો છેડો $240\, Hz$ આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?
  • A$320\, m/s, 120\, Hz$
  • B$180\, m/s, 80\, Hz$
  • C$180\, m/s, 120\, Hz$
  • D$320\, m/s, 80\, Hz$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
d
We have:

\(f=\frac{n v}{2 \ell}\)

\(240=\frac{3 \times v}{2 \times 2}\)

\(\Rightarrow \quad v=320 \mathrm{m} / \mathrm{s}\)

Fundamental frequency \(=\frac{v}{2 \ell}=80 \mathrm{Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન $1\,cm$ છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી $10\,cm$ લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા $cm$ હશે?
    View Solution
  • 2
    નાઇટ્રોજન અને હિલીયમ વાયુમાં $300 K $ તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોન અને ખુલ્લી પાઇપનો ત્રીજો ઓવરટોન સ્વરકાંટા સાથે અનુનાદીત થતો હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $30\, m/s$ ના વેગથી ધ્વનિ ઉદ્‍ગમ ,ઉદ્‍ગમ અને અવલોકનકારને જોડતી રેખાને લંબ ગતિ કરે છે.ઉદ્‍ગમની આવૃત્તિ $n$ અને અવલોકનકારને સંભળાતી આવૃત્તિ $n +n_1$ છે.જો ધ્વનિનો વેગ $300 \,m/s$ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?

    એક વાહન જેના હોર્નની આવૃત્તિ $n$ છે તે અવલોકનકાર અને વાહનને જોડતી રેખાને લંબ દિશામાં $30\;m/s$ ના વેગ સાથે ગતિ કરે છે. અવલોકનકારને સંભળાતી આવૃત્તિ $n +n_1$ છે, તો (જો હવામાં ધ્વનિનો વેગ $300\;m/s$ છે)

    View Solution
  • 5
    એક કાર પહાડ તરફ ગતિ કરે છે. કારનો ડ્રાઇવર $f$ આવૃતિનો હોર્ન વગાડે છે.  જેની છે. પરાવર્તન પામીને ડ્રાઇવરને સંભળાતી આવૃતિ $2f$ છે. જો $v$ ધ્વનિનો વેગ હોય, તો તે જ વેગના એકમમાં કારનો વેગ કેટલો હશે?
    View Solution
  • 6
    $f$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે.તેને સંભળાતી આવૃત્તિ $2f$ હોય,તો ઉદ્‍ગમનો વેગ કેટલો હશે?  હવામાં ધ્વનિનો વેગ $v\, m/s$ છે.
    View Solution
  • 7
    $10 \,cm$ લંબાઈની બંધ નળીની મુળભુત આવૃતિ એક ખુલ્લી નળીના બિજા ઓવરટોન કરતા અડધી છે. તો ખુલ્લી નળીની લંબાઈ ........ $cm$ હશે.
    View Solution
  • 8
    એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ $1.5\, kHz$ છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ $20,000\, Hz$ છે તેમ ધારો.) 
    View Solution
  • 9
    એક તારનું તણાવ $19 \%$ થી ધટાડવામાં આવે છે. આવૃતિમાં થતો ટકાવાર ઘટાડો ............ $\%$ હોય.
    View Solution
  • 10
    $1.2 m$ લંબાઇની દોરી સાથે $500Hz$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ બાંધીને $400$ પરિભ્રમણ/મિનિટ ના દરથી ફેરવવામાં આવે છે, પરિભ્રમણ સમતલમાં દૂર ઉભેલ વ્યકિતને કેટલી આવૃત્તિ સંભળાય?. (હવામાં ધ્વનિની ઝડપ = $340 ms^{-1}$)
    View Solution