Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ $3 \times 10^{5}\;Pa$ છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ $=1 \times 10^{5}\; Pa$, પાણીની ઘનતા $=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}$ )