$(A)$ $t=\frac{3 T}{4}$ સમયે બળ શૂન્ય થાય.
$(B)$ $t=T$ સમયે પ્રવેગ મહત્તમ થાય.
$(C)$ $t =\frac{ T }{4}$ સમયે વેગ મહત્તમ થાય.
$(D)$ $t=\frac{T}{2}$ સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.
જયાં $X=t$ સમયે સ્થાનાંતર
$\omega $ = દોલનની કોણીય આવૃત્તિ
નીચેનામાંથી કયો આલેખ $a$ નો $t$ સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?
અહી $a=t$ સમયે પ્રવેગ
$T=$ આવર્તકાળ