\(p\,\, = \,\,\frac{h}{\lambda }\,\,\, = \,\,m\upsilon \)
\(\therefore \,\,\lambda \,\, = \,\,\frac{h}{{m\upsilon }}\,\, = \,\,\,\frac{{6.626\,\, \times \,\,{{10}^{ - 34}} \times \,\,3600}}{{0.2\,\, \times \,\,5}}\,\)
\( = \,\,23.85\,\, \times \,\,{10^{ - 31}}\, = \,\,2.385\,\, \times \,\,{10^{ - 30}}\,m\,\, = \,\,{10^{ - 30}}\,m\)
$A.$ સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે.
$B.$ આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે.
$C.$ ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$D.$ ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.
${hc}=20 \times 10^{-26}\, {J}-{m}$, ઇલેક્ટ્રોનનું દળ $=9 \times 10^{-31} \,{kg}$