$200\, nm$ ની તરંગલંબાઈ ધરાવતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ (આર્યન)ની તાજી પૉલિશ કરેલ સપાટી પર આપાત થાય છે. સપાટીનું વર્કફંકશન $4.71\, eV$ છે, તો સ્ટૉપિંગ પોટૅન્શિયલ કેટલા .......... $eV$ થશે ? $(h = 6.626\ h 10^{-34}\ Js, 1 \ eV = 1.6 J 10^{-19}\ J, c = 3 108\ m/s^{-1})$
Download our app for free and get started