Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ડ્યુટેરોન $500$ વોલ્ટમાંથી પ્રવેગિત થાય છે. સમાન દ બ્રોગ્લી તરંગ લંબાઈ માટે માત્ર હિલીયમનો એક જ આયનનું આયનીકરણ થાય છે. તો સ્થિતિમાન ........... $V$ શોધો.
$100 \,V$ નાં સમાન સ્થિતિમાનથી ઈલેક્ટ્રોન અને પ્રોટોનને પ્રવેગિત કરી તેમને સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈને અલગ ગણવામાં આવે છે. તેમની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો હશે ? $\left( m _{ P }=1.00727\, u , m _{ e }=0.00055 \,u \right)$
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
દ્રશ્ય પ્રકાશ સંબંધી ઉપકરણનો પાવર તરંગ લંબાઈ પર આધારિત હોય છે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઈલેક્ટ્રોનનું પુંજ વાપરેલું છે. તેનો પાવર વધારી શકીએ જો આપણે.......
એક ધાતુ સપાટી ઉપર $4500 \,\mathring A$ તરંગલંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાયેલ ફોટો-ઈલેકટ્રોન $2 \,mT$ જેટલું અચળ યુંબકીય ક્ષેત્રમાં યુંબકીય ક્ષેત્ર સાથે $90^{\circ}$ ના કોણે દાખલ થાય છે. હવે તે જો $2 \,mm$ ના વત્તુળ ઉપર ભ્રમણ કરવાનું શરૂ કરે તો ધાતુનું કાર્યવિધેય લગભગ ......... $eV$ થશે.