Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ $488\, nm$ ના પ્રકાશનો ઉપયોગ ફોટો ઈલેક્ટ્રીક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રૉનનું સ્ટોપિંગ (કટ ઑફ) પોટેન્શિયલ $0.38\, V$ છે. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્યવિધેય શોધો.
જ્યારે એક ધાતુની સપાટીને $\lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 8V મળે છે અને જ્યારે આ જ ધાતુની સપાટીને $3 \lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિલ $2 \mathrm{~V}$ મળે છે તો આ ધાતુની સપાટી ની થ્રોસોલ્ડ તરંગ લંબાઈ .......
$V _1$ સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ છે. જ્યારે સ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં $50 \%$ વધારો થાય છે. તો $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય બરાબર $.............$ થાય.
$m_N$ દળ ના એક ધીમેથી ગતિ કરતાં ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $M$ દળનો ન્યુક્લિયસ અનુક્રમે $m_1$ અને $5m_1$ દળના બે ન્યુક્લિયસ માં તૂટે છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ હોય તો બીજા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
$6561\;\mathring A$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ નો ઉપયોગ ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે વપરાય છે.ઇલેક્ટ્રોન $3 \times 10^{-4}\; T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.જો વર્તુળાકાર પથ પર ગતિ કરતાં ઇલેક્ટ્રોન ની મહતમ ત્રિજ્યા $10 \;\mathrm{mm}$ હોય તો ધાતુનું વર્કફંકશન લગભગ કેટલા ............. $eV$ હશે?