$20\;cm$ લંબાઈની બંધ સ્વરનળીની મૂળભૂત આવૃતિ એ બંને છેડા ખુલ્લા ધરાવતી સ્વરનળીના બીજા ઓવરટોન જેટલી છે. બંને છેડા ખુલ્લા ધરાવતી સ્વરનળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $3$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $3$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution
  • 2
    $m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    $x = 0$ અને $x = L$ વચ્ચે $L$ લંબાઇનો તાર જડિત કરેલો છે.તેના પર ${y_1} = A\sin (\pi x/L)\sin \omega t$ના તરંગની ઊર્જા ${E_1}$ છે,બીજા પ્રયોગમાં ${y_2} = A\sin (2\pi x/L)\sin 2\omega t$ના તરંગની ઊર્જા ${E_2}$ છે, તો
    View Solution
  • 4
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોનની આવૃત્તિ
    View Solution
  • 5
    ઓરડા $A$ માટે રેવરબરેશન સમય એક સેકન્ડ છે, તો બીજા ઓરડા કે જેના બધા જ પરિમાણ ઓરડા $A$ ના પરિમાણ કરતાં બમણા હોય, તો તેના માટે રેવરબરેશન સમય (સેકન્ડમાં) કેટલો હોય?
    View Solution
  • 6
    કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
    View Solution
  • 7
    બે ફૅક્ટરી $800\, Hz$ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ $2\,m/s$ ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ $320\, m/s$ છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?
    View Solution
  • 8
    $9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
    View Solution
  • 9
    ત્રણ સમાન તાર જેની આવૃતિ $n_1, n_2$ અને $n_3$ છે, જેમને જોડીને એક તાર બનાવવામાં આવે છે. આ તારની આવૃતિ કેટલી થશે?
    View Solution
  • 10
    કળા તફાવત $ (\Delta \phi) $ અને પથ તફાવત $ (\Delta x) $ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution