Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
એક ગજિયો ચુંબક $R$ ત્રિજયાના વાહક ગુચળામાંથી $v$ વેગથી પસાર થાય છે. ગજિયો ચુંબકની ત્રિજયા એવી છે કે તે ફક્ત લૂપમાંથી પસાર થાય છે. ગુચળામાં ઉત્પન્ન થતો $e.m.f.$ ક્યાં ગ્રાફ દ્વારા દર્શાવી શકાય?
નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?