$23°C$ ઓરડાના તાપમાને $37°C$ તાપમાનવાળો માણસ $1500\, ml$ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે. જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં રહેલા વાયુનું કદ .... $ml$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.
એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
એક મોલ આદર્શવાયુનું તાપમાન $T$ એ $V$ કદ માટે, $T=-$ $\alpha V^3+\beta V^2$ પ્રમાણે ચલે છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન પુર્ણાકો છે. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ કેટલું થશે