\(\mu=5\)
\(\mu=\sqrt{\epsilon_{ r } \mu_{ r }}\)
\(\Rightarrow \epsilon_{ r }=\frac{\mu^2}{\mu_{ r }}\)
\(\therefore \frac{\epsilon_{ r }}{\mu}=\frac{\mu}{\mu_{ r }}=5\)
($n_1=$ હવાનો વક્રીભવનાંક)
($n_2=$ પાણીનો વક્રીભવનાંક)
$(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય.
$(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.
$(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.
$(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય
આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.