Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ $C$ ને બિંદુ $A$ જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ $‘C’, ‘A”$ થી છૂટો કરી બિંદુ $’B’$ વડે સમય $t=0$ માટે જોડવામાં આવે છે. $t=L/R$ સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?
એક ગજિયો ચુંબક $R$ ત્રિજયાના વાહક ગુચળામાંથી $v$ વેગથી પસાર થાય છે. ગજિયો ચુંબકની ત્રિજયા એવી છે કે તે ફક્ત લૂપમાંથી પસાર થાય છે. ગુચળામાં ઉત્પન્ન થતો $e.m.f.$ ક્યાં ગ્રાફ દ્વારા દર્શાવી શકાય?
$A.C.$ પરિપથમાં ઇન્ડક્ટર કોઈલનો પ્રવાહ $i$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં બતાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ સમય સાથે વોલ્ટેજને યોગ્ય રીતે રજૂ કરે છે?