ઈન્ડક્ટરને સ્વીચથી $DC$ વૉલ્ટેજ સપ્લાય સાથે જોડતા હવે, 
  • Aસ્વીચ બંધ હંશે ત્યારે વધારે મોટો $emf$ પેદા થશે
  • Bસ્વીય ખુલ્લી. હશે ત્યારે વધારે $emf$ પેદા થશે
  • Cસ્વીચનાં ચાલુ કે બંધમાં વધારે પ્રમાણમાં $emf$ પેદા થશે
  • Dસ્વીચનાં ચાલું કે બંધમાં તેમાંથી $emf$ પ્રેરીત થશે નહી
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

As direct voltage doesn't change with time so when current will flow in it the flux of inductor will not change with time. So there will not be any emf induced. Above statement is true even switch is closed or not. So in a direct voltage circuit, the inductor behaves like a resistor.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5 \,cm$ લંબાઇ અને $10\,\Omega$ અવરોધ ધરાવતી કોઇલનો આત્મપ્રેરકત્વ $5\, mH$ છે,તેને $10 \,V$ ની બેટરી સાથે જોડતાં કેટલા ......$A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ $1\, A$ અને ઘટાડાનો દર $10^{2}\, A s$ છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત $V _{ P }- V _{ Q }$
    View Solution
  • 3
    $1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
    View Solution
  • 4
    સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $230 \,V$ લાઇન પર કામ કરે છે અને $2$ એમ્પીયરનો લોડ પ્રવાહ પૂરો પાડે છે. ગૂંચળાના આંટાઓનો ગુણોતર $1:25$ છે. પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય?
    View Solution
  • 5
    આપેલ પરિપથ $(a)$ અને $(b)$ માટે $t = 0$ સમયે કળ $S_1$ અને $S_2$ ને બંધ કરેલ છે અને તેને લાંબા સમય સુધી બંધ રાખવામા આવે છે. બે પરિપથમાં $t \ge 0$ માટે વહેતા પ્રવાહનો સમય સાથેનો સંબંધ નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે?
    View Solution
  • 6
    સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ $...........$ પણ હોઈ શકે.

    $(A)$ સ્થાયી ચુંબક

    $(B)$ સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર

    $(C)$ સીધો $(direct)$ પ્રવાહ

    $(D)$ પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ

    $(E)$ ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    $4.6\, H$ ઇન્ડકટરમાંથી પસાર થતા પ્રવાહનો આલેખ આપેલ છે,તો $t = 5 \,lmilli-sec$ થી $6 \,milli-sec$માં  કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    એક ગૂંચળાને $5000 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $2 \mathrm{~s}$ માં $3000 \mathrm{~T}$ કરી દેવામાં આવે તો ગુચળામાં $22 \mathrm{~V}$ નો પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ $0.02 \mathrm{~m}$ હોય તો ગુંચળામાં આંટાની સંખ્યા .......
    View Solution
  • 9
    આપેલ આકૃતિમાં રહેલ સળિયાને કઇ દિશામાં ગતિ કરાવવાથી તેના બે છેડા વચ્ચે $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 10
    $10 \;cm$  ત્રિજયા, $500$ આંટા અને $2\;\Omega$ અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે $0.25 \;s $ માં $180^o$ ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું $emf $ કેટલું હશે? $(H_E=3.0 \times  10^{-5}\;T )$
    View Solution