$25^o C$ તાપમાને $H_2O$ (જ્યા આયનો દ્રાવણમાં મુક્ત રીતે ગતિ કરે છે) માં બે પ્રબળ વિધુતવુભાજયોની અનંત મંદને તુલ્યવાહકતા નીચે આપેલ છે. 

$\Lambda _{C{H_3}COONa}^o =91.0\, S \,cm^2 /equiv.$

$\Lambda _{HCl}^o =426.2 \,S \,cm^2 /equiv.$

તો એસિટીક એસિડના જલીય દ્રાવણ ${\Lambda ^o}$ ગણવા કઈ વધારાની માહિતી/જથ્થો જોઈએ ?

AIEEE 2007, Advanced
Download our app for free and get startedPlay store
b
According to Kohlrausch's law, molar conductivity of weak electrolyte acetic acid $\left(C H_{3} C O O H\right)$ can be calculated as follows:

$\Lambda_{C H_{3} C O O H}^{o}=\left(\Lambda_{C H_{3} C O O N_{a}}^{o}+\Lambda_{H C l}^{o}\right)-\Lambda_{N a C l}^{o}$

$\therefore$ Value of $\Lambda_{\text {NaCl}}^{o}$ should also be known

for calculating value of $\Lambda^{\circ} \mathrm{CH}_{3} \mathrm{COOH}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો કોષમાં $0.01 \,M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40$ ઓહ્‌મ છે. કોષ અચળાંક $0.4$ સેમી$^{-1}$ છે. તો તેમની મોલર વાહકતા ઓહ્‌મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ માં કેટલી થાય?
    View Solution
  • 2
    એસિડીક પાણીમાં $0.4$ એમ્પિયર પ્રવાહ $30$ મિનિટ માટે પસાર કરવામાં આવે તો $STP$ એ હાઈડ્રોજનના કદની ગણતરી ............... લિટરમાં કરો.
    View Solution
  • 3
    $Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક $...........$ (નજીકનો પૂર્ણાંક)

    આપેલ $: \frac{2.303 RT }{ F }=0.06 V$

    $Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V$

    $PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )$

    $E ^{\circ}=0.65\,V$

    View Solution
  • 4
    આયનોના રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે.

    $ClO_4^{-}$  $IO_4^{-}$ $BrO_4^{-}$ 
    $E^{\circ}=1.19 V$  $E^{\circ}=1.65 V$ $E^{\circ}=1.74 V$

    તેમની ઓક્સિડાઈઝીંગ સામર્શ્ય (ક્ષમતા) નો સાચો ક્રમ શોધો.

    View Solution
  • 5
    ઝિંક સલ્ફેટના દ્રાવણમાં $40$ મિનિટ માટે $5$ એમ્પિ. પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ પર જમા થતું ઝીંક નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    નીચેના $E°$ મુલ્યોને ધ્યાનમાં લેતા $E_{F{e^{3 + }}/F{e^{2 + }}}^ \circ  = \,\,\, + \,\,\,0.77\,\,\,V\,\,\,\,\,E_{S{n^{2 + }}/Sn}^ \circ  = \,\, - \,\,0.14\,\,\,V$ પ્રમાણિત સ્થિતિ હેઠળ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલા ............. $\mathrm{V}$ થાય?$Sn(s) + 2Fe^{3+} (aq) \rightarrow 2Fe^{2+}(aq) + Sn^{2+} (aq) $is:
    View Solution
  • 7
    $0.1 \,N$ નાઇટ્રિક ઍસિડની વિશિષ્ટ વાહકતા $6.2 × 10^{-2}$ ઓહ્‌મ$^{-1}$ સેમી$^{-1}$ હોય, તો દ્રાવણની મોલર વાહકતા કેટલા ઓહ્‌મ$^{-1}$સેમી$^{2}$ થશે ?
    View Solution
  • 8
    વિદ્યુત રાસાયણિક કોષ નીચે મુજબ ગોઠવેલ છે. $Pt (H_2\, 1\,atm) | HCl\, (0.1\,M) | |$ એસિડીક એસિડ $(0.1\,M) | (H_2\,1\,atm) Pt.$ કોષનો $E.M.F.$ શૂન્ય થતો નથી કારણ કે .
    View Solution
  • 9
    રેડોેક્ષ પ્રક્રિયા માટે, ઓક્સિ $+ ne^- \rightarrow$ રિડક્શન, નર્નસ્ટ સમીકરણનું સ્વરૂપ કયું છે?
    View Solution
  • 10
    $1$  તુલ્યસંયોજક પદાર્થના વિદ્યુત જમા થવા માટે કેટલો વિદ્યુત ભાર જરૂરી છે?
    View Solution