$S_1$: વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.
$E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,$ $E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V$
તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........
$Cd^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Cd(s),$ $E^o = -0.40\, V, $
$ Ag^{+}(aq) + e- \rightarrow Ag(s),$ $ E^o = 0.80\, V$ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જા પરિવર્ત પ્રક્રિયા $2 Ag^{+}(aq) + Cd(s) \rightarrow 2 Ag (s) + Cd^{2+}(aq)$ માટે કેટલા ............... $\mathrm{KJ}$ થાય?
આપેલ $\left( E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0}=0.16 V \right.$ $,E _{ Cu ^{+} / Cu }^{0}=0.52 V,$ $\left.\frac{ RT }{ F }=0.025\right)$