$25\,^oC$ એ દર અચળાંક, સક્રિયકરણ ઊર્જા અને રાસાયણિક પ્રક્રિયાનાં આર્હેંનિયસ પરિબળો અનુક્રમે $3.0\times 10^{-4} \,s^{-1}, 104.4 \,kJ$ મોલ$^{-1} $ અને $6.0 \times 10^{14}\, s^{-1}$  છે. તો $T\rightarrow \infty$ તરીકે દર અચળાંકનું મૂલ્ય શોધો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $aG + bH \rightarrow$ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જ્યારે $G$ અને $H$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી હોય તો દર વધીને $8$ ગણું થાય છે. જો કે જ્યારે $G$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે $H$ ની સાંદ્રતા નિયત રહે તો દર બમણો થશે. તો સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું થશે?
    View Solution
  • 2
    તાપમાન સાથે પ્રક્રિયાનો વેગ અચળાંક નીચેના સમીકરણ મુજબ બદલાય છે. $\log \,K = $ constant $ - {E_a}/2.303\,RT$ જો $\log \,K \to 1/T$ નો આલેખ $- 5632$ જેટલો ઢાળ ધરાવતી સીધી રેખા મળે, તો પ્રક્યિાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ મળશે.
    View Solution
  • 3
    આગળની પ્રક્રિયા માટે ઉચ્ચ સક્રિયકરણ ઉર્જા સાથેનો ઉષ્માશોષક  પ્રતક્રિયા આકૃતિ દ્વારા આપવામાં આવે છે:
    View Solution
  • 4
    પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ $\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)$નો ઢાળ $-5 \times 10^{3} \,\mathrm{~K}$ છે. પ્રક્રિયાના $\mathrm{E}_{\mathrm{a}}$ નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.($\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ માં)

    $\left[\right.$ આપેલ $\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]$

    View Solution
  • 5
    વિઘટન પ્રક્રિયા $N_2O_{4(g)} \rightarrow 2NO_{2(g)}$ માટે $N_2O_4$  નું પ્રારંભિક દબાણ $30$ મિનિટમાં $0.46$ વાતાવરણ થી $0.28$ વાતાવરણ ઘટે છે. તો $NO_2$ નો જોવા મળતો દર .....
    View Solution
  • 6
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માટે પ્રક્રિયકતી $0.01\, M$ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times {10^{ - 5}}mol\;{L^{ - 1}}{s^1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ...... $\sec$ થશે.
    View Solution
  • 7
    એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.
    View Solution
  • 8
    $25\,C$ એ પ્રથમ ક્રમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/$ મોલ છે. તો તે જ પ્રક્રિયાની $25\,^oC $  એ ઉદ્દીપકની હાજરીમાં તેની સક્રિયકરણ ઊર્જા $24\,kJ/$ મોલ છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો  દર પહેલા કરતા ........ ગણો  થશે.
    View Solution
  • 9
    પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ .... 
    View Solution
  • 10
    $500\,^oC$ તાપમાને સાયક્લોપ્રોપીન, પ્રોપેનમાં રૂપાંતર થાય.છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગઅચળાંક $6.7 \times 10^{-4}\,s^{-1}$ છે. જો સાયક્લોપ્રોપીનની શરૂઆતની સાંદ્રતા $0.05\, M$ હોય તો $30\, min$ પછી સાયક્લોપ્રોપીનની મોલારિટી કેટલી થશે ?
    View Solution