પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે ${N_2}{O_5}\, \to \,2N{O_2}\, + \,\frac{1}{2}\,{O_2}$ નો અર્ધ સમય $30\,^oC$ તાપમાને $24$ કલાક છે. તો $10\,g$ $N_2O_5$ થી શરૂઆત કરતાં તેની $96$ કલાકનાં ગાળા પછી $N_2O_5$ કેટલા ગ્રામ બાકી રહેશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. $0.8 $ મોલ $ A $ થી $0.6$ મોલ $B$ ના રૂપાંતર કરતા તેને $1$ કલાક જેટલો સમય થાય તો $0.9$ મોલ $ A$ થી $0.675$ મોલ $B$ ના રૂપાંતરને ......... કલાક લાગે.
$H_2$ ની $I_2$ સાથેની પ્રક્રિયા માટે, $327\,^oC$ પર વેગ અચળાંક $2.5\times 10^{-4}\,dm^3\,mol^{-1}\,s^{-1}$ અને $527\,^oC$ પર $1.0\,dm^3\,mol^{-1}\,s^{-1}$ છે. તો પ્રક્રિયાતી સક્રિયકરણ ઊર્જા ($kJ\,mol^{-1}$ માં) જણાવો. $(R = 8.314\,J\,K^{-1}\,mol^{-1} )$
પ્રથમ ક્રમ પ્રક્રિયાનો અદ્ય આયુ સમય $10$ મિનિટ છે. જો પ્રારંભિક મૂલ્ય $0.08$ મોલ/લીટર અને કોઈ જ ક્ષણે તેની સાંદ્રતા $0.01$ મોલ/લીટર હોય તો ...... મિનિટ થાય.
પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5$ (in $CCl_4$) $\rightarrow 2NO_2 + {1/2}O_2(g)$ એ $N_2O_5 $ નાં સંદર્ભમાં અને $6.2 \times 10^{-4}\,S^{-1}$ દર અચળાંક ધરાવે છે. તો જ્યારે $[N_2O_5] = 1.25 $ મોલ $L^{-1}$ હોય તો પ્રક્રિયા દર શું થશે?
પ્રક્રિયા $A + B \to $ નિપજ માટે પ્રક્રિયા વેગ ચાર ગણો વધારે છે, જો $'A'$ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે . જો પ્રક્રિયા વેગમાં કોઇ ફેરફાર થતો નથી, જો $'B' $ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે, તો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ નિયમ..... હશે.
પ્રક્રિયાના તાપમાનમાં પ્રતિ $10\,^oC$ નો વધારો કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો પ્રક્રિયાનુ તાપમાન $10\,^oC$ થી $100\,^oC$ કરતા પ્રક્યિાનો વેગ .....ગણો થશે.