એક રમતવીર $(athlete)$ ને ઉર્જા માટે $100\,g$ ગ્લુકોઝ $\left( C _6 H _{12} O _6\right)$ આપેલ છે. આ $1800\,J$ ઉર્જાને સમતુલ્ય છે. આ પ્રાપ્ત ઉર્જાના $50\%$ નો ઉપયોગ રમતવીર દ્વારા કાર્યકમ $(event)$ પર રમતગમતની પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. ઉર્જાના સંગ્રહને અવગણીએ તી પાણીનું વજન જેન તેને પરસેવો પાડવાની જરુર પડશે તે $.............g$ (નજીકનો પૂર્ણાક)
આપેલ : પાણીની બાષ્પીભવન એન્થાલ્પી $45\,kJ\,mol ^{-1}$
$C, H$ અને $O$ નું મોલર દળ $12,1$ અને $16\,g\,mol ^{-1}$.