Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.
$1\,g$ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક $A$ અને $B$ કે જેના ebullioscopic constants નો ગુણોતર $1 : 5.$ છે તેના $100\,g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર $\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}$ જણાવો.
બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
એક પદાર્થનુ $5.25 \%$ દ્રાવણ યુરિયાના તે જ દ્રાવકમાંના $1.5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણોની ઘનતા $1.0\,g\, cm^{-3}$ જેટલી અચળ લેવામાં આવે તો પદાર્થનું આણ્વિય દળ ............ ગ્રામ/મોલ થશે.