$27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
Download our app for free and get started