Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શવાયુના એક પ્રયોગ દરમિયાન તે વાયુ એક વધારાના નિયમ $VP^2$ અચળનું પાલન કરતાં જણાય છે. તેનું પ્રારંભિક તાપમાન $T$ અને કદ $V$ છે. જે તેનું કદ વધારીને $2 V$ થાય. ત્યારે અંતિમ તાપમાન કેટલું થશે?
એક રેફ્રિજરેટરનો પરફોમન્સ ગુણાંક $5 $ છે. જો ફ્રીઝરની અંદરનું તાપમાન $ -20^o C$ હોય, તો રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ, જયાં ઉષ્મા બહાર ફેંકાય છે, તેનું તાપમાન ........ $^oC$ હશે.
આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.