Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
$80$ સેમી લાંબી કાચની નળી બંને તરફથી ખુલ્લી છે. તેને પારામાં અડધી ડુબાડવામાં આવે છે, અને ઉપરનો ભાગ બંંધ કરીને પારામાંથી બહાર કાઢવામાં આવે છે. જો નળીમાં $20$ સેમી જેટલો પારો જ રહે તો નળીમાંનું દબાણ કેટલું હશે.