Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એક બંધ પાત્ર (આરોડા) માં $27^{\circ} \mathrm{C}$ તાપમાને હાઈડ્રોજન અણુઓની સંધાત આવૃત્તિ $Z$ હોય તો આ જ તંત્ર માટે $127^{\circ} \mathrm{C}$ તાપમાને સંધાત આવૃત્તિ. . . . . . .થશે.
$N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
દ્વિ પરમાણ્વિક વાયુ $A$ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ના મૂલ્ય ($J\, mol^{-1}\, K^{-1}$ માં) અનુક્રમે $29$ અને $22$ છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ $B$ માટે આ મૂલ્ય અનુક્રમે $30$ અને $21$ છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...