Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,^oC$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) અને એન્ટ્રાપી ફેરફાર ($\Delta S$) અનુક્રમે ${-1}1.7 \times 10^3\, J $ મોલ $^{-1}$ અને ${-1}05 \,J$ મોલ$^{-1} K^{-1}$ છે. તો પ્રક્રિયા ..
સમતાપી પરિસ્થિતિમાં $300 \;K$ પર તેમજ $2$ બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ $0. 1\;L$ માથી $0.25\;L$ માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?
[$1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}$ આપેલ છે.]