Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન $22^{\circ}\,C$ હોય ત્યારે $2$ મિનિટમાં $98^{\circ}\,C$ થી $86^{\circ}\,C$ સુધી ઠરે છે. તંને $75^{\circ}\,C$ થી $69^{\circ}\,C$ તાપમાને ઠરતા $...........$મિનીટ સમય લાગશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ $R_1$ અને $R_2$ ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન $\theta$ છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન $\theta_{1}$ અને $\theta_{2}$ .......... દ્વારા આપવામાં આવે છે.
એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
જો તળાવના તળીયાનું તાપમાન $0^{\circ} C$ હોય અને વાતાવરણીય તાપમાન $-20^{\circ} C$ છે. જો $1 \,cm$ જેટલો બરફ તળાવની સપાટી પર $24 \,h$ કલાકમાં જામતો હોય તો બીજો $1 \,cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$
$227°C$ તાપમાને કાળો પદાર્થ $20\,\, cal\, m^{-2} \,s^{-1}$ ના દરથી ઉષ્મા વિકિરીત કરે છે જ્યારે તેનું તાપમાન $727°C$ કરવામાં આવે ...... $cal \,\, m^{-2}\, s^{-1}$ ત્યારે ઉષ્મા વિકીરીત કરશે$?$