Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
જો વાયુને $A$ થી $C$ સુધી $B$ મારફતે લઈ જવામાં આવે તો વાયુ વડે શોષતી ઉષ્મા $8 \,J$ છે તો તેને $A$ થી $C$ સુધી સીધી રીતે લઈ જવામાં વાયુ વડે શોષાતી ઉષ્મા ............. $J$ છે.
અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થા $300 \,K$ છે તે $50 \%$ કાર્યક્ષમતા ધરાવે છે તો પ્રાપ્તિસ્થાનનું .......... $K$ તાપમાન વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા $70 \%$ જેટલી થાય ?