Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉત્સર્જક સપાટી પર આપાતી એકરંગી પ્રકાશની આવૃત્તિ $f$ છે, જો સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $f_0 $ હોય, તો ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા .......
$2.13 \mathrm{eV}$ કાર્યવિધેય ધરાવતી ધાતુની સપાટી ઉપર $300 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતો $UV$ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે ઈલેકટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઈલેક્ટ્રોન માટે સ્ટોપીંગ પોટેન્શયલ (વિભવ). . . . . . થશે. ( $h c=1240 \mathrm{eVnm}$ આપેલ છે.)
$2.8\ Å$ લેટાઈસ સ્પેસિંગ વાળા સ્ફટિક પર $1\ Å$ તરંગલંબાઈનું ક્ષ કિરણ પુંજ આપાત કરવામાં આવે છે. પ્રથમ ક્રમના વિવર્તન માટે બ્રેગના ................ $^o$ ખૂણાનું મૂલ્ય શોધો.