d
ધાતુની સપાટી પરથી અર્લી અર્લી વગે સાથે કે જે ચોકકસ મૂલ્ય કરતાં વધારે ન હોય તે માત્ર અપાત પ્રકાશની આવૃત્તિ પર જ આધારિત હોય તેવા બહાર આવતાં ઈલેકટ્રોનેન ફોટોઈલેકટ્રીક અસર ઘટના કહે છે.
\(k_{max} = hv - hv_{0}, k_{max} = \) બહાર નીકળતાં \(e-\) ની મહત્તમ ગતિ ઊર્જા
\(hv_{0} =\) કાર્ય વિધેય, \(hv =\) આપાત પ્રકાશની ઊર્જા