બે ઘાતુ $A$ અને $ B$ માટે ફોટોઇલેકટ્રોનનો સ્ટોપિંગ વોલ્ટેજ $V$ વિરુધ્ધ આપાત આવૃત્તિ $v$ નો આલેખ આપેલ છે,ધાતુ $A$ નું વર્ક ફંકશન ...
  • Aધાતુ $B$ નું વર્ક ફંકશન કરતાં વધારે
  • Bધાતુ $B$ નું વર્ક ફંકશન કરતાં ઓછું
  • Cધાતુ $B$ નું વર્ક ફંકશન જેટલું
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
b
(b) From the given graph it is clear that if we extend the given graph for \(A\) and \(B\), intercept of the line \(A\) on \(V\) axis will be smaller as compared to line \(B\) means work function of \(A\) is smaller than that of \(B\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા વધારીને ચાર ગણી થાય તો ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી થાય?
    View Solution
  • 2
    $80\ V$ થી પ્રવેગિત કરતાં ઇલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ........... $\mathop {\rm{A}}\limits^o $ થાય?
    View Solution
  • 3
    $\lambda$ તરંગ લંબાઈના ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ ને .......વોલ્ટ આપવો જોઈએ? $(1.0 \ Å )$
    View Solution
  • 4
    આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલના આલેખનો ઢાળ શું આપે?
    View Solution
  • 5
    $m$ દળના ઇલેકટ્રોન અને એક ફોટોનની ઊર્જા $E$ સમાન છે. તેમની સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    એક ધાતુ પર $800\,nm$ તરંગલંબાઈનો પ્રકાશ પડે છે. જ્યારે $500\,nm$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે મહત્તમ ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી થાય છે. ધાતુનું કાર્યવિઘેય $.........eV$ હશે. $(hc =1230\,eV-nm$ લો)
    View Solution
  • 7
    $m_{A}=\frac{m}{2}$ દળ ધરાવતો કણ $A$ $x-$ દિશામાં $v_{0}$ વેગથી ગતિ કરીને $m _{ B }=\frac{ m }{3}$  દળ ધરાવતો સ્થિર કણ $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે,સંઘાત પછી બંન્ને $x-$ દિશા તરફ ગતિ કરે છે,કણ $A$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈમા થતો ફેરફાર $\Delta \lambda$ એ સંઘાત પહેલાની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\left(\lambda_{0}\right)$ના વચ્ચેનો સંબંધ. 
    View Solution
  • 8
    $1 \;MeV$  ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન $kg m/s $ માં કેટલું થાય?
    View Solution
  • 9
    $632.2\, nm$ તરંગલંબાઈએ કાર્ય કરતાં $5 \times 10^{-3}\, W$ ના લેસર ઉદગમ વડે $2$ સેકન્ડમાં .......$\times 10^{16}$ ફોટોનનું ઉત્સર્જન થશે ? $\left(h=6.63 \times 10^{-34} \,Js \right)$
    View Solution
  • 10
    ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો.

    $A.$ સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે.

    $B.$ આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે.

    $C.$ ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.

    $D.$ ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.

    View Solution