$\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ
$\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ
ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)
$S{{O}_{2}}C{{l}_{2}}\to S{{O}_{2}}+C{{l}_{2}}$ નો વેગ અચળાંક $2.2 \times 10^{-5}\, s^{-1}$ છે. આ વાયુને $90\, min$ સુધી ગરમ કરતા કેટલા $(\%)$ ટકા $SO_2Cl_2$ નુ વિધટન થશે ?
$\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D$
જ્યાં $v_{1}, v_{2}, v_{3}$ અને $v_{4}$ એ પૂર્ણાંક છે. $(i.e.$ $\left.1,2,3,4 \ldots . .\right)$
$10$ સેકન્ડોના અંતરાલ માં $C$ ની સાંદ્રતા $10\,m\,mol\,dm ^{-3}$ માંથી $20\,m\,mol\,dm ^{-3}$ માં ફેરફાર થાય છે.$D$નો દશ્ય થવાનો વેગ એ $B$ના અદશ્ય થવાના વેગ કરતા $1.5$ ગણો છે, ને $A$ ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે $D$ના દશ્ય થવાનો વેગ $9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}$ શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ $\dots\dots\,\,m\,mol$$dm ^{-3} s ^{-1}.$