$A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. વેગ $ \alpha [A]^1$ થાય.
$A$ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ $1$ થશે. કુલ પ્રક્રિયાક્રમ $1 + 1 = 2$ થશે.
દ્વિતિય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ લિટર મોલ $^{-1}$ સેકન્ડ $^{ -1} $ છે.
|
ક્રમ. |
$[A]_0$ |
$[B]_0$ |
શરૂઆતનો વેગ |
|
$(1)$ |
$0.012$ |
$0.035$ |
$0.10$ |
|
$(2)$ |
$0.024$ |
$0.070$ |
$0.80$ |
|
$(3)$ |
$0.024$ |
$0.035$ |
$0.10$ |
|
$(4)$ |
$0.012$ |
$0.070$ |
$0.80$ |
ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?