Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય $1\,min.$ છે તો $99.9\, \%$ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... $min.$ છે [ઉપયોગ : $\ln\, 2=0.69, \ln \,10=2.3]$
$N_2 + 3H_2 \rightarrow 2NH_3 $ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં આ પ્રક્રિયાનો દર તેનાં $N_2 , H_2$ અથવા $NH_3$ ની સાંદ્રતાના વ્યુત્પનનાં સમયમાં સમજાવાય છે. . .તો દર સમીકરણ વચ્ચેનો સાચો સંબંધ લખો
એક અણુનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે.અણુ $120$ મિનિટમાં $50\% $ વિઘટન પામે છે. તેનું $90\%$ વિઘટન થવા માટે ........... મિનિટ લાગશે.