Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $5$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $36cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે $(A)\, 20^o$ અને $(B)\, 40^o$ .જો તે માધ્યમમાં $0.2\, ns$ માં $3.0\, cm$ ગતિ કરતું હોય તો કિરણ .....
પ્રિઝમ $(\mu=\sqrt{3})$ માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?