આકાશ શેના કારણે બ્લૂ રંગનું દેખાય?
  • A
    પ્રકાશનું પ્રકીર્ણન
  • B
    પૂર્ણ આંતરિક પરાવર્તન
  • C
    ઉત્સર્જન
  • D
    એકપણ નહિ
AIIMS 1999,AIPMT 1994, Easy
Download our app for free and get startedPlay store
a
(a)Intensity of scattered light \(I \propto \frac{1}{{{\lambda ^4}}}\), since \(\lambda_{blue}\) is least that's why sky looks blue.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3mm$ જાડાઇ અને $6cm$ વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ $ 2\times 10^8 m/sec$ હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......$cm$ હશે.
    View Solution
  • 2
    સમબાજુ પ્રિઝમનો ક્રાંતિકોણ $45^o $ છે.આપાતકિરણ એકસપાટીને લંબ હોય,તો...
    View Solution
  • 3
    નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
    View Solution
  • 4
    બિંદુવત પદાર્થ $24 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે $60\,\, cm$ અંતરે હોય ત્યારે તેનો વેગ $9 \, cm/sec$ છે તે ક્ષણે પ્રતિબિંબનો વેગ શું હશે?
    View Solution
  • 5
    $2000 \,\,m$ ઉંચાઈએ ઉડી રહેલા વિમાન દ્વારા જમીન પરનો ફોટોગ્રાફ $ 50\,\, cm$ કેન્દ્રલંબાઈના લેન્સ ધરાવતા કેમેરા વડે લેવામાં આવે છે. કેમેરામાં ફીલ્મનું કદ $18\,\, cm × 18\,\, cm$ છે. કોઈ એક સમયે આ કેમેરા વડે ફોટોગ્રાફ પાડી શકાતા સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે?
    View Solution
  • 6
    ટેલિસ્કોપની ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $0.3m$ અને $0.05m$ છે.તો બંને લેન્સ વચ્ચેનું અંતર.....$m$
    View Solution
  • 7
    ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
    View Solution
  • 8
    લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
    View Solution
  • 9
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 10
    પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
    View Solution