${n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}$ અને ${n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}$
$BC$ આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ $....\,nm$ હશે.
કોલમ $-I$ | કોલમ $ - II$ |
$1.$ $m=-2$ | $a.$ બહિર્ગોળ અરીસો |
$2.$ $m= \frac {-1}{2}$ | $b.$ અંતર્ગોળ અરીસો |
$3.$ $m=+2$ | $c.$ સાચું પ્રતિબિંબ |
$4.$ $m= \frac {+1}{2}$ | $d.$ આભાસી પ્રતિબિંબ |