$2AB_{2(g)} \rightleftharpoons 2AB_{(g)} + B_{2(g)}$
વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે, તો વિયોજન અંશ $x$ ની સંતુલન અયળાંક $K_p$ અને કુલ દબાણ $P$ સાથેના સંબંધની રજૂઆત ..........
$\mathrm{K}_{\mathrm{c}}=4.9 \times 10^{-2}$. છે. $2 \mathrm{SO}_2(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{SO}_3(\mathrm{~g})$ પ્રક્રિયા માટે $\mathrm{K}_{\mathrm{c}}$ માટે નું મુલ્ય શોધો.
જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની $1\, {M}$ હોય, તો ${C}$ની સંતુલન સાંદ્રતા ${X} \times 10^{-1} \,{M}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
$[R = 8.314 \,J/K/mol, e= 2.718]$