Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$ હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?