Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
બંને સપાટીની વક્રતાત્રિજ્યા $R$ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર $p$ છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર $1.5P$ હોય તો તેની વક્રતાત્રિજ્યા ........$R$
એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?
ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી $2\,m$ અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?
દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?
એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?