Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?