$30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
  • Aબહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે
  • Bઅંતર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે
  • Cબહિર્ગોળ લેન્સથી $70\,cm$ અંતરે
  • Dઅંતર્ગોળ લેન્સથી $70\,cm$ અંતરે
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
a
Len's formula is given by

\(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)

For convex lens,

\(\frac{1}{30}=\frac{1}{v}+\frac{1}{60} \Rightarrow \frac{1}{60}=\frac{1}{v}\)

Similarly for concave lens

\(\frac{1}{-120}=\frac{1}{v}-\frac{1}{40} \Rightarrow \frac{1}{v}=\frac{1}{60}\)

Virtual object \(10\,\mathrm{cm}\) behind plane mirror. 

Hencereal image \(10\,\mathrm{cm}\) infront of mirror or, \(60\,\mathrm{cm}\) from convex lens

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટેલિસ્કોપની ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $0.3m$ અને $0.05m$ છે.તો બંને લેન્સ વચ્ચેનું અંતર.....$m$
    View Solution
  • 2
    એક ખગોળીય દૂરબીનના વસ્તુકાચની કેન્દ્રલંબાઈ $100\, cm$ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ $5\, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ નેત્રકાચથી $25\, cm$ અંતરે જોવામાં આવે છે. દૂરબીનનો મોટવણી પાવર કેટલો છે ?
    View Solution
  • 3
    પ્રિઝમ કોણના $6°$ અને લીલા પ્રકાશ માટે વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય તો ન્યૂનત્તમ વિચલન ........$^o$ થશે.
    View Solution
  • 4
    જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ $45^{\circ}$ હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધો 
    View Solution
  • 5
    ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $30\, cm$ અને $3.0\, cm$ છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?
    View Solution
  • 6
    બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
    View Solution
  • 7
    $f $ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ અરીસાના ધ્રુવથી $f$ અંતરે વસ્તુ મૂકતાં પ્રતિબિંબ કયાં મળશે?
    View Solution
  • 8
    લઘુદ્રષ્ટિ ......ની મદદથી દૂર કરી શકાય છે.
    View Solution
  • 9
    $15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સનો હવામાં પાવર $ - 5D$ છે તો $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં તેને ડૂબાડતા તેનો પાવર કેટલો થાય?
    View Solution