$30°$ ખૂણાવાળા અને $2 \,m $ લંબાઇ ધરાવતા ઘર્ષણરહિત ઢાળ પર $2\, kg $ નો બ્લોક મૂકવામાં આવે છે.તે ઢાળના તળિયે આવ્યા પછી $0.25$ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર ...... $m$ અંતર કાપશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1=5 $ $kg$ અને $m_2=10$ $kg$ બે દળોને ઘર્ષણરહિત ગરગડી ઉપર ખેંચી ન શકાય તેવી દોરીથી બાંધી,આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે.સમક્ષિતિજ સપાટી માટે ઘર્ષણાંકનું મૂલ્ય $0.15$ છે.આ ગતિને રોકવા માટે $m_2$ ઉપર તરફ મૂકવું લઘુત્તમ દળ $m$ ........ $kg$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર ($45^{\circ}$ પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક $(\mu)$ બરાબર $.......$ હોય.
સમક્ષિતિજ સપાટી પર રહેલા $10\, kg$ ના બ્લોક પર $129.4 \,N $ સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે જો ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક ....... $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
$4\, kg$ દળ ધરાવતો બ્લોક $A$ ને બીજા $5\, kg$ દળ ધરાવતા બ્લોક $B$ પર મુકેલ છે અને બ્લોક $B$ એ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર પડ્યો છે. જો બંને બ્લોક ને એકસાથે ખસેડવા માટે $A$ પર લગાવવું પડતું ન્યુનત્તમ બળ $12\, N$ છે તો બંને બ્લોક ને સાથે ખસેડવા માટે $B$ પર લગાવવું પડતું મહત્તમ બળ ........ $N$ થાય.
$1 \,kg$ દળનાં એક બ્લોકને ઢોળાવવાળી સપાટીથી સૌથી નીચા બિંદુથી પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. જો $g =10 \,ms ^{-2}$ હોય તો બ્લોક દ્વારા અનુભવ કરેલો પ્રતિપ્રવેગ .............. $ms ^ {-2}$ છે