Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ નો પદાર્થ ને નીચેની બાજુ $g$ પ્રવેગ થી ગતિ કરતી લિફ્ટ માં સમક્ષિતિજ દિશામાં ખેચવામાં આવે છે. જો ઘર્ષણાક $\mu$ હોય તો પદાર્થ દ્વારા થતો ઘર્ષણ નો આઘાત કેટલો મળે?
$30^{\circ}$ સમક્ષિતિજ સાથે ખૂણો ધરાવતા ઢાળ પર ઉપર તરફ $10\, {ms}^{-2}$ ના પ્રવેગથી એક કાર ગતિ કરે છે. કારની છત પર દોરી બાંધી તેના છેડે લોકલ લટકાવેલ છે. તો દોરીએ શિરોલંબ સાથે બનાવેલ ખૂણો કેટલો હશે? (${g}=10\, {ms}^{-2}$ )
એક સિક્કાને તક્તી પર ગોવેલો છે. આ સિક્કા અને તક્તી વચચેઘર્ષાણાંક $\mu$ છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ ........
એક પદાર્થ સંપૂર્ણ લીસા સમાન $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પરથી સરકવા માટેના સમયના $\mathrm{n}$ ગણો સમય ખરબચડા $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પર લાગે છે. પ્રદાથ અને ઢાળવાળા સમતલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક. . . . . . . .છે.
$10 \,kg$ દળનાં એક બ્લોકને ખરબચડી ઢોળાવવાળી સપાટીથી છોડવામાં આવ્યો છે. બ્લોક એ $2 \,m / s ^2$ ના પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરવાનું શરુ કરે છે. તો બ્લોક પર લાગતું ગતિક ઘર્ષણબળ ........... $N$ ( $g=10 \,m / s ^2$ લો)
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
$500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$ તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.