$30^°$ ખૂણાવાળા ઢાળ પર એક બ્લોક સ્થિર પડેલો છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.8$ છે જો તેના પર $10\, N$ નું ઘર્ષણ બળ લાગતું હોય તો બ્લોક નું દળ કેટલા $kg$ હશે?
  • A$2$
  • B$4$
  • C$1.6$
  • D$2.5$
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
a
(a) Angle of repose \(\alpha = {\tan ^{ - 1}}(\mu ) = {\tan ^{ - 1}}(0.8) = 38.6^\circ \)

Angle of inclined plane is given \(\theta = 30^\circ \).

It means block is at rest therefore,
Static friction \(=\) component of weight in downward direction \( = mg\sin \theta = 10\;N\)

\(\therefore m = \frac{{10}}{{9 \times \sin 30^\circ }} = 2\;kg\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ કોણીય વેગથી વર્તૂળ પર ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 2
    એક બ્લોક સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવતા સમતલ પર સ્થિર પડેલો છે. જેવો $\alpha$ ખૂણો વધારવામાં આવે જ્યારે તેનો ખૂણો $\theta$ થાય ત્યારે બ્લોક સરકવાનું  શરૂ કરે છે. બ્લોક અને ઢળતા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. $A$ ઉપર $B$ વડે લગાડેલું ઘર્ષણ બળ ...... $N$ છે.
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\ kg$ દળ ધરાવતા ચોસલાને ખરબચડા ઢોળાવ પર રાખવામાં આવેલ છે. ચોલસા પર $3\ N$ બળ લગાડવામાં આવે છે. સમતલ અને ચોલસા વચ્ચે સ્થિતઘર્ષણાંક $0.6$ છે. ચોલસું નીચે તરફ ગતિ ના કરે તે માટે જરૂરી લઘુત્તમ બળ $P$ નું મૂલ્ય ........ $N$ હશે.
    View Solution
  • 5
    એક ઘર્ષણરહિત ટેબલ પર બ્લોક $B$ છે અને તણા પર બીજો બ્લોક $A$ છે જો $A$ અને $B$ વચ્ચે નો ઘર્ષણાક $\mu $ $A$ ને $B$ વચ્ચે ગતિ ની શરૂઆત કરવા $B$ ને કેટલો મહતમ પ્રવેગ આપવો પડશે?
    View Solution
  • 6
    જ્યારે બે સપાટી લુબ્રિકન્ટ કરેલી હોય તો તે
    View Solution
  • 7
    ઘર્ષણ ઘટાડવા માટે નીચીના પૈકી શું અનુકૂળ છે ?
    View Solution
  • 8
    $1000 \,kg$ દળ ઘરાવતી કાર $10 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.એન્જિન દ્વારા $1000\, N$ બળ અને ઘર્ષણ દ્વારા $500 \,N$ બળ લાગતું હોય,તો $10 \,sec$ પછી કારનો વેગ  ........... $m/s$ થશે.
    View Solution
  • 9
    $0.25 $ ઘર્ષણાંક ધરાવતા ટેબલ પરથી લટકાવી શકાતી ચેઇનની મહત્તમ લંબાઇ મૂળ લંબાઈના કેટલા $\%$ હશે ?
    View Solution
  • 10
    $A$ અને $B$ ના દળ $10\,kg$ અને $5\,kg$ છે,$A$ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાક $0.2$ છે.$C$ નું લઘુત્તમ દળ ....... $kg$ હોવું જોઈએ કે જેથી $A$ ખસે નહિ.
    View Solution