$\Delta S=n R \ln \frac{V_{2}}{V_{1}}$
$=2 \times 8.314 \times 2.303 \log \frac{100}{10}$
$=38.3 \,J \mathrm{\,mol}^{-1} \,K^{-1}$
સૂચી$-I$ | સૂચી$-II$ |
$(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ | $(I)\,\Delta H < 0$ |
$(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ | $(II)\,\Delta G _{ T , P } < 0$ |
$(C)\,\Delta H _{reaction}$ | $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા |
$(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા | $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.