Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LR$ શ્રેણી પરિપથમાં $X_L=R$ અને પરિપથનો પાવર ફેક્ટર $P_1$ છે. જ્યારે $C$ જેટલી સંઘારકતા અને $X_L=X_C$ થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર $P_2$ થાય છે. $\frac{P_1}{P_2}..............$ ગુણોત્તર થશે.
$10\,Hz$ આવૃત્તિ અને $12\,V$ ના $r.m.s.$ મૂલ્યના સાઈનોસોડલ પ્રાપ્તિસ્થાનને $2.1\; \mu F$ કેપેસિટર સાથે જોડેલ છે. વિદ્યુતપ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $..........mA$ છે.
$500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $......A$ થશે.
દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
એક $ac$ પરિપથનો પ્રવાહ $I=5 Sin (100t -\frac{\pi }{2} ) \,A$ અને $ac$ સ્થિતિમાન $V=200 \,Sin (100t)V$ વડે આપવામાં આવે છે. તો પરિપથનો પાવર વપરાશ ($watts$ માં) કેટલો હશે?
એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.