$340 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં $125 \,cm$ લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. $cm$ હશે. (ધ્વનિનો વેગ $340 \,ms ^{-1}$ )
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ...............  $kg \,wt$ હોય.
    View Solution
  • 2
    નીચેની આકૃતિમાં દોરી પર ગતિ કરતું સાઈન તરંગ દર્શાવેલ છે. ચાર વિભાગો $a, b, c$ અને $d$ ને દોરી પર દર્શાવેલ છે. ક્યા વિભાગની સ્થિતિઉર્જા મહત્તમ હશે.
    View Solution
  • 3
    $A$ અને $B$ બે સ્વરકાંટાને એક સાથે અવાજકરાવતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ આવે છે. જ્યારે એક બાજુથી બંધ હવા સ્તંભ દ્વારા બે સ્વરકાંટાને $24\,cm$ અને $25\,cm$ ના હવા સ્તંભ સાથે અનુનાદ કરાવવામાં આવે છે. તો સ્વરકાંટાની આવૃતિ ગણો.
    View Solution
  • 4
    પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?
    View Solution
  • 5
    બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક $220\; Hz $ અને $260 \;Hz$ છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 6
    $5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?
    View Solution
  • 7
    તરંગનું સમીકરણ $y = {10^4}\sin (60t + 2x).$ જ્યાં $x$ અને $y$ એ મીટર અને $t$ એ સેકન્ડમાં છે.
    View Solution
  • 8
    ઓપન પાઇપની બીજી આવૃતિ એ ${f_1}$ આ વૃતિ સાથે અનુનાદિત થાય છે,હવે તેના એક છેડાને બંધ કરી દેવામાં આવે છે. હવે સ્વરકાંટાની આવૃતિ ${f_1}$થી વધારીને પાઇપની ${f_2}$ આવૃતિ સાથે અનુનાદિત થાય છે,જો પાઇપની ${n^{th}}$મી હાર્મોનિક હોય તો ......
    View Solution
  • 9
    ડોપ્લર અસર કયાં તરંગોમાં થાય?
    View Solution
  • 10
    ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.
    View Solution