નીચેની આકૃતિમાં દોરી પર ગતિ કરતું સાઈન તરંગ દર્શાવેલ છે. ચાર વિભાગો $a, b, c$ અને $d$ ને દોરી પર દર્શાવેલ છે. ક્યા વિભાગની સ્થિતિઉર્જા મહત્તમ હશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિત તરંગનું સમીકરણ $y = a\, sin\, bx\, sin\, \omega t$ છે તો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 2
    ધ્વનિ ઉદ્‍ગમ $f\, Hz$ આવૃત્તિનું ઉત્સર્જન કરે છે.બે અવલોકનકાર ઉદ્‍ગમથી દૂર વિરુધ્ધ દિશામાં $0.2\, V$ ઉદ્‍ગમની સાપેક્ષે ગતિ કરે છે.તેને સંભળાતી આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    $100$ સેમી લંબાઈનાં સ્ટીલના સળિયાને મધ્યબિંદુ એ લટકાવેલ છે, તેમાં ઉત્પન્ન થતાં સંગત કંપનની મૂળભૂત આવૃતિ $2.53\,kHz$ છે, તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ ($km/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?
    View Solution
  • 5
    ...... $^oC$ તાપમાને હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપ $ 100^oC $ તાપમાને રહેલા ઓકિસજનમાં ધ્વનિની ઝડપ જેટલી થાય?
    View Solution
  • 6
    $L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
    View Solution
  • 7
    તરંગનું સમીકરણ $Y = {Y_0}\sin 2\pi \left( {ft - \frac{x}{\lambda }} \right)\,cm$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય, તે માટે
    View Solution
  • 8
    એક તારનું તણાવ $19 \%$ થી ધટાડવામાં આવે છે. આવૃતિમાં થતો ટકાવાર ઘટાડો ............ $\%$ હોય.
    View Solution
  • 9
    $ y = a\cos (kx - \omega \,t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું હોય?
    View Solution
  • 10
    દોલનના સ્ત્રોતથી $10\; m$ અને $15\; m$ અંતરે બે બિંદુઓ આવેલા છે. દોલનનો આવર્તકાળ $0.05$ સેકન્ડ અને તરંગનો વેગ $300 \;m/s $ છે. દોલનોના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    View Solution