$35^{\circ} \mathrm{C}$ પર $\mathrm{CS}_{2}$, નું બાષ્પદબાણ $512\; \mathrm{mm}$ $Hg$ અને  એસિટોનનું $344\; \mathrm{mm}$ $Hg$ છે. $\mathrm{CS}_{2}$ ના  એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ $600\; \mathrm{mm}\; Hg$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?
  • A$35^oC$ પર દ્રાવણ બનાવવા ઉષ્મા શોષાવી જોઇએ
  • B
    આ પ્રણાલીમાં રાઉલ્ટના નિયમનું પાલન થતુ નથી
  • C$100\; mL\; CS_2$ અને $100\; mL$ એસિટોનના મિશ્રણનું કદ $< 200 \;mL$ થશે
  • Dતેઓ પોતે સ્વતંત્ર રીતે હોય તેના કરતા $CS_2$ અને એસિટોન ઓછા જોડાયેલા છે
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
c
The vapour pressure of mixture \((=600\; \mathrm{mm} \;\mathrm{Hg}\) ) is greater than the individual vapour pressure of its constituents (Vapour pressure of \(\mathrm{CS}_{2}=512\; \mathrm{mm}\; Hg\), acetone \(=344 \;\mathrm{mm}\; Hg\) ). Hence, the solution formed shows positive deviation

from Raoult's law.

\(\Rightarrow(1) \Delta_{\mathrm{sol}} \mathrm{H}>0\)

\((2)\) Raoult's law is not obeyed

(3) \(\Delta_{\text {sol. }}\) Volume \(>0\)

(4) \(\mathrm{CS}_{2}\) and Acetone are less attracted to each ether than to themselves.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 2
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution
  • 3
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution
  • 4
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 6
    પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
    View Solution
  • 7
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 8
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 9
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution
  • 10
    જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
    View Solution